મોરબી : મોરબી નિવાસી કાનુબેન ડાયાભાઈ જીવાણી (ઉ. વ. 105) તે પરસોતમભાઈ, ત્રિકમજીભાઈ, મનસુખભાઈના માતા, નૈનેશભાઈ પરસોતમભાઇ જીવાણીના દાદીનું તારીખ 5-7-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 7-7-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે સત્યમ હોલ, પંચાસર મેઈ ન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.