મોરબી અપડેટ : મોરબી નિવાસી કાનજીભાઈ વેલજીભાઈ ભોરણીયા (ઉં.વ. 90) તે કરશનભાઈ, જાદવજીભાઈ અને ઓધવજીભાઈના ભાઈ, સ્વ. મગનભાઈ, કિશોરભાઈ (મો. નં. 9925100829), જયંતિભાઈ (મો. નં. 9726503550)ના પિતા, પંકજભાઈ મગનભાઈ ભોરણીયા (મો. નં. 9879507107)ના દાદાનું તારીખ 31/08/2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તારીખ 02/09/2026, બુધવારના રોજ સવારે 8 થી 10 કલાકે દ્વારકાધીશ પાર્ટી પ્લોટ, એસ.પી. રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.