મોરબી : મૂળ ખાખરેચી હાલ મોરબી નિવાસી કાનજીભાઈ ચકુભાઈ પારજીયા તે ધીરજલાલ, રતિલાલ અને નવનીતભાઈના પિતા, કિશનભાઈના દાદાનું તારીખ 5-12-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-12-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમિયાન વર્ણી હાઈટ્સ, ગોકુળ મથુરા સોસાયટી, કેનાલ રોડ, ઉમિયા સર્કલ પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.