મોરબી : મૂળ ગામ માથક હાલ મોરબી નિવાસી કનૈયાલાલ રવજીભાઈ કાથરાણી તે રવજીભાઈ શામજીભાઈ કાથરાણીના પુત્ર,તે હરેશભાઈ (89802 44774) અને જ્યોતિબેનના પિતા, તે નરેશભાઈ(98794 18249) અને રાજેશભાઈના કાકા, તે પારસભાઈ(97121 17799) અને શીતલબેનના મોટા પપ્પા તેમજ પંકજભાઈ કેશવલાલ ઠક્કર બનેવીનું તા.19/2/2022ને શનિવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તથા પિયર પક્ષની સાદડી રામેશ્વર મહાદેવ મંદિર,સામાકાંઠે મોરબી ખાતે રાખવામાં આવી છે.