મોરબી : મોરબી નિવાસી કનૈયાલાલ ધીરજલાલ ચાવડા તેઓ અરવિંદભાઈ અને વિક્રમભાઈના ભાઈ, જયદીપ અને યશના પિતા તથા સિધ્ધાર્થના કાકાનું તા. 18-1-2025ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 20-1-2025ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન આંબાવાડી પાર્ક - 3, રાધેકૃષ્ણ સ્કૂલની બાજુમાં, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.