મોરબી: મોરબી નિવાસી કમલેશભાઈ પ્રેમશંકરભાઈ પાઠકનું તા. 03/11/2025 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 06/11/2025 ને ગુરૂવારના રોજ 04:00 થી 05:30 કલાકે શકત શનાળા, ઉમિયા નગર સોસાયટી, ભૂમિ ટાવર ખાતે રાખેલ છે.