મોરબી : મૂળ ગામ બગથળા હાલ મોરબી નિવાસી કમળાબેન વજેશંકર જોશી તેઓ સ્વ.વજેશંકરના ધર્મપત્ની અને ચંદ્રકાંતભાઈ, અશોકભાઈ, સ્વ. પ્રવિણભાઇ, સ્વ. મનોજભાઈ, મુકેશભાઈ, ભાનુબેન, સરોજબેન, સ્વ. સાધનાબેન તથા કોકિલાબેનના માતૃશ્રીનું તા. 13-1-2025ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 16-1-2025ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 5 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન ગુ.હા. બોર્ડ, બ્લોક નં. M-૭૯૯, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.