મોરબી : મોરબી નિવાસી કમળાબેન ડાયાલાલ સુરાણી (ઉં.વ. 87) તે હિતેશભાઈ ભગવાનજીભાઈ સુરાણી (મો.નં. 76006 23330), મોહનભાઈ સુરાણી (મો.નં. 99259 54288)ના દાદીનું તારીખ 28-05-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30-05-2025 ને શુક્રવારના રોજ બપોરે 4 થી 6 કલાકે જનકનગર શેરી નંબર-1, પટેલ સમાજની વાડી, વાવડી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.