મોરબી: મોરબી નિવાસી કચરાભાઈ અવચરભાઈ અંબાણી (થોરાળાવાળા) તે બાલુભાઈ કચરાભાઈ અંબાણી, વલમજીભાઈ કચરાભાઈ અંબાણી અને મહાદેવભાઈ કચરાભાઈ અંબાણીના પિતા તેમજ ભાવેશભાઈ બાલુભાઈ અંબાણી, કિશનભાઈ વલમજીભાઈ અંબાણી, જયભાઈ વલમજીભાઈ અંબાણી અને મલય મહાદેવભાઈ અંબાણીના દાદાનું તારીખ 15/01/2026 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17/01/2026 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજવાડી, શકત શનાળા ખાતે રાખવામાં આવ્યું છે. તેમજ બેસણાની સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે.