મોરબી: મોરબી નિવાસી જ્યોત્સનાબેન અમરશીભાઈ પાંચોટીયા (ઉં. વ. 68) નું તા. 14/11/2025 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા. 17/11/2025 ને સોમવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે સહયોગ સોસાયટી 2, વિવેકાનંદ નગર બાજુમાં, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.