મોરબી : મોરબી નિવાસી જ્યોતિબેન જગદીશભાઈ કંસારા (ઉ.વ.64) તે જગદીશભાઈ ગાંડાલાલ કંસારાના પત્નીનું તા. 21ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 23ને સોમવાર ના રોજ સાંજે 5 થી 6 કલાક દરમ્યાન કંસારા જ્ઞાતિની વાડી, કંસારા શેરી, મોરબી ખાતે ભાઈઓ તથા બહેનોનુ સાથે રાખવામાં આવ્યું છે.