મોરબી : મોરબી નિવાસી જીવુબેન નભુભાઈ મકવાણા તે નભુભાઈ મકવાણાના પત્ની, રમેશભાઈ, આનંદભાઈ, વિજયભાઈના માતાનું તારીખ 13-3-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે.