મોરબી : મૂળ બગથળા નિવાસી જીકુંવરબા તખુભા રાઠોડ તે સ્વ. અનોપસિંહ રાઠોડ, સ્વ. નરેન્દ્રસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ રાઠોડ અને રણજીતસિંહ રાઠોડના માતૃશ્રીનું તા. ૧૨-૦૪-૨૦૨૫ ને શનિવારે દુખદ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૧૪-૦૪-૨૦૨૫ ને સોમવારે સાંજે ૫ થી ૬ : ૩૦ કલાકે શિવ મંદિર, સોમૈયા સોસાયટી, વાવડી રોડ મોરબી ખાતે રાખેલ છે