મોરબી: મોરબી નિવાસી જીગ્નેશભાઈ હરિશ્ચંદ્ર જાની (ઉ.વ. 54) તેઓ સ્વ. હરિશ્ચંદ્ર ખેલશંકર જાનીના પુત્ર તથા વિમલ,ભાર્ગવ, દેવાંગ તથા પ્રીતિબેન નિમિષકુમાર મહેતાના મોટાભાઈ અને શિવમના પિતાનું તા. 29/11/2025 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 01/12/2025 ને સોમવારના રોજ સાંજે 04:00 થી 06:00 કલાકે તેમના નિવાસ સ્થાન રામનગર, નવલખી રોડ, મોરબી ખાતે રાખેલ છે.