મોરબી : મૂળ જેતપર (મચ્છુ) હાલ મોરબી નિવાસી જયવંતસિંહ નવુભા જાડેજા ( જયુભા ) (ઉ.વ.53)નું તા. 10-4-2025 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણુ તા. 14-4-2025 ને સોમવારે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાને વાધપરા શેરી નં. 7 ખાતે રાખવામાં આવ્યું છે.