મોરબી: મૂળ જામદુધઇ હાલ મોરબી નિવાસી જયસુખલાલ અમૃતલાલ જોબનપુત્રા (કુમાર) (ઉ.વર્ષ - 66) તેઓ સ્વ. જેન્તીભાઈ અમૃતલાલ જોબનપુત્રા અને અશોકભાઈ અમૃતલાલ જોબનપુત્રાના ભાઈ, સમીરભાઈ, સાગરભાઈ તથા નિશાબેનના પિતા, તેમજ સ્વ. રમણીકલાલ જમનાદાસ ભોજાણીના જમાઈનું તા.30/09/2025 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તેમજ પિયરપક્ષની સાદડી તા.03/10/2025 ને શુક્રવારે સાંજે 4 થી 5 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.