મોરબી: મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી જયશ્રીબેન રવિશંકર જાની (ઉ.વ.75) તે સ્વ. નર્મદાબેન રવિશંકર જાનીના પુત્રી તથા મનહરલાલ રવિશંકર જાની (નિવૃત એસ.ટી. કર્મચારી), સ્વ. કાંતિલાલ રવિશંકર જાની (બજરંગ રેડીયેટર વાળા), સ્વ. રમેશભાઈ રવિશંકર જાની, સ્વ.અશોકભાઈ રવિશંકર જાની, સ્વ.દીપકભાઈ રવિશંકર જાની, સ્વ.લતાબેન જીતેન્દ્રભાઈ ત્રિવેદીના બહેન તેમજ હીતેશભાઈ જાની, વિજયભાઈ જાની, મિલનભાઈ જાની, મેહુલભાઈ જાની, નિરવભાઈ જાનીના ફૈબાનું તા.13/01/2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.16/01/2026 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન, કૃષ્ણ નગર સોસાયટી, ક્રિષ્ના એપાર્ટમેન્ટ સામેની શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 7575850616, 8141276207.9726502541, 9510010042, 9913993687