મોરબી : મોરબી નિવાસી જયાબેન મગનભાઈ સવસાણી (ઉં.વ. 80) તે કાંતિભાઈ તથા પ્રવિણભાઈના માતા, દીપ કાંતિભાઈ સવસાણીના દાદીનું તારીખ 27-3-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનુ બેસણું તારીખ 29-3-2025 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન સરદાર સોસાયટી-1, પુષ્કર એપાર્ટમેન્ટની બાજુમાં, રવાપર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.