મોરબી: મોરબી નિવાસી જયાબેન બળવંતરાય દફ્તરી તે બળવંતરાય એ. દફ્તરીના પત્ની, નવનીતભાઈ, અશોકભાઈ, વિતેનભાઈ, અશ્વિનભાઈ (93748 17231)તથા વિક્રમભાઈ (9825 53903)ના માતૃશ્રીનું તારીખ 20-02-2022ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 24-02-2022 ને ગુરુવારે સવારે 10 કલાકે શ્રીમતી મણીબેન પ્રભાશંકર શેઠ પ્લોટ પૌષધ શાળા, વોડાફોન સ્ટોરની સામે, સનાળા રોડ, મોરબી ખાતે રાખ્યું છે. તથા પ્રાર્થના સભા તારીખ 24-02-2022 ને ગુરુવારે 11:00 વાગ્યે શ્રી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, સરદાર રોડ, બેંક ઓફ બરોડાની સામે, મોરબી ખાતે રાખવામાં આવી છે.