મોરબી અપડેટ : મોરબી નિવાસી જશવંતીબેન જેઠાલાલ ડોડીયા (લુહાર) (ઉંમર વર્ષ 78) તે સ્વ. જેઠાલાલ રામજીભાઈ ડોડીયાના પત્ની, સ્વ. કાનજીભાઈ રામજીભાઈ ડોડીયા, સ્વ. પીતાંબરભાઈ રામજીભાઈ ડોડીયા, સ્વ. હીરાભાઈ રામજીભાઈ ડોડીયાના ભાભી, વિજયભાઈ કાનજીભાઈ ડોડીયા (મો.નં . 90991 38071) ના કાકી/ભાભુનું તારીખ 5-8-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-8-2026 ને ગુરુવારે સાંજે 4:30 થી 6 કલાકે સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી, સ્વામિનારાયણ મંદિર વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.સ્વ. વાલજીભાઈ કેશવજીભાઈ પરમાર શાંતિભાઈ કેશવજીભાઈ પરમાર ત્રીકમજીભાઈ કેશવજીભાઈ પરમાર (મો. નં. 9998188338)દિપકભાઈ (મો. નં. 9979000264)વિજયભાઈ (મો. નં. 9909081761)