મોરબી : મોરબી નિવાસી જગદીશભાઈ નરશીભાઈ ધીંગાણી તે મીત ધીંગાણીના પિતા, અમૃતભાઈ, મનસુખભાઈ, મગનભાઈના ભાઈનું તારીખ 2-12-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5-12-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે પટેલ નગર સોસાયટી, આલાપ રોડ, નિવાસ સ્થળની બાજુમાં, હનુમાનજીના મંદિરે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.