મોરબી : મોરબી નિવાસી જાદવજીભાઈ ગોવિંદભાઈ અઘારા (ઉ. વ. 85) (પેરેડાઇઝ હેર ડ્રેસર વાળા) તે રસિકભાઈ જાદવજીભાઈ અઘારા, પ્રવીણભાઈ જાદવજીભાઈ અઘારા, મહેશભાઈ જાદવજીભાઈ અઘારા, દિલીપભાઈ જાદવજીભાઈ અઘારાના પિતાનું તારીખ 18-10-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 24-10-2025 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે, ચિત્રકૂટ સોસાયટી શેરી નં. 4, જી.આઈ.ડી.સી.ની પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.