મોરબી અપડેટ : મોરબી નિવાસી ઈન્દુબેન લલિતકુમાર રૈયાણી તે લલિતકુમાર રણછોડભાઈ રૈયાણીના પત્ની, સ્વ. જેઠાભાઈ રણછોડભાઈ રૈયાણી, રતીલાલ રણછોડભાઈ રૈયાણી, ગોવિંદભાઈ રણછોડભાઈ રૈયાણીના ભાભી, અલ્પાબેન મનસુખલાલ સોરીયા, એકતાબેન રાજેશકુમાર રૂપાલાના માતા, મનસુખલાલ માવજીભાઈ સોરીયા, રાજેશકુમાર ગંગારામભાઈ રૂપાલાના સાસુનું તારીખ 8-9-2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-9-2026 ને ગુરુવારે સવારે 08:00 થી 10:00 કલાકે મિલન પાર્ક સોસાયટી, કોમન પ્લોટ, બ્લોક નંબર 13, સામા કાંઠે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. જ્યારે સાંજે 4:00 થી 6:00 કલાકે ભોમેશ્વર મહાદેવ મંદિર, મુ. રોહીશાળા ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.