મોરબી : મોરબી નિવાસી ઈંદ્રકાંતભાઈ દામોદરદાસ અભાણી (ઉં. વ. 92) તે ચેતનભાઈ અભાણી (મો.નં. 99793 95591)ના પિતા, મધુબેન ચેતનભાઈ અભાણી (મો.નં. 93 169 30984) ના સસરા, નવ્યા ચેતનભાઈ અભાણીના દાદાનું તારીખ 25-11-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની અંતિમ યાત્રા તારીખ 27-11-2025 ને ગુરુવારે સવારે 9 કલાકે તેઓના નિવાસ્થાન વૃંદાવન પાર્ક, આરાધના સોસાયટીની બાજુમાં, શનાળા રોડથી લીલાપર રોડ જુના સ્મશાન સુધી જશે.