મોરબી : મૂળ ચાંચાવદરડા હાલ મોરબી નિવાસી હિરેનભાઈ બાલુભાઈ અદ્રોજા (ઉં. વ. 41) તે બાલુભાઈ માલજીભાઈ અદ્રોજાના પુત્ર, રાકેશભાઈના ભાઈ, ધનજીભાઈ અને જસમતભાઈના ભત્રીજાનું તારીખ 13-7-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-7-2025 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે 501 મૂન હિલ્s-એ, પ્રમુખ રેસીડેન્સી, રવાપર ઘુનડા રોડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, મોરબી ખાતે અને રાત્રે 8 થી 10 કલાકે ચાંચાવદરડા મુકામે રાખવામાં આવ્યું છે.