મોરબી: મોરબી નિવાસી હીરાબેન હિંમતલાલ રાચ્છ (ઉંમર વર્ષ 76) તેઓ હસમુખરાઇ વાલજીભાઈ રાચ્છ(9904938387)ના ભાભી, નરેન્દ્રભાઈ રાચ્છ (9537065770) અને પરેશભાઈ રાચ્છ (7048253252)ના પિતા તેમજ હર્ષ રાચ્છ (9879628539) જેમીન રાચ્છ અને પ્રિશા રાચ્છ (9909917260) ના દાદીનું તારીખ 26/12/2025 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 29/12/2025 ને સોમવારના રોજ સાંજે 04:00 થી 05:00 કલાકે ત્રિલોકધામ મંદિર, કુબેરનગર, મોરબી ખાતે રાખેલ છે.