મોરબી : મોરબી નિવાસી હેત્વીબેન સંજયભાઈ વૈષ્ણવ (ઉં. વ. 18) તે સંજયભાઈ છબીલદાસ વૈષ્ણવ (મો.નં.9429484312) ના દીકરી, અનિરુદ્ધભાઈ છબીલદાસ વૈષ્ણવ (મો.નં.9879660703), જીતેન્દ્રભાઈ છબીલદાસ વૈષ્ણવ (મો.નં.9925560303), વિપુલભાઈ છબીલદાસ વૈષ્ણવ (મો.નં.8200395833)ના ભત્રીજીનું તારીખ 3-6-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા તથા બેસણું તારીખ 7-6-2025 ને શનિવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન અંબિકા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.