મોરબી : મોરબી નિવાસી હસમુખભાઈ દુર્ગાશંકર ઠાકર (અરુણોદય મિલ, નિવૃત કર્મચારી) તે અરુણાબેનના પતિ તથા કીર્તિબેન એન. મેહતા અને મનીષભાઈના પિતા, દિલીપભાઈ આચાર્ય અને ભરતભાઈ (GEB)ના મોટાભાઈ, ભાવિક ઠાકર (GEB)ના અદા, ડો. પાર્થ મેહતા અને ડો. સોનાલી મેહતાના નાના તથા કરણ અને કાવ્યાના દાદાનું તારીખ 18-8-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-8-2025 ને બુધવારે સાંજે 4-30 થી 5-30 સુધી શ્રી રામ મહેલ મંદિર, દરબાર ગઢ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.