મોરબી: મોરબી નિવાસી હસમુખભાઈ ચુનીલાલ પાટડિયા (ચોકસી) (ઉં. વ. 64) તેઓ સ્વ. ચુનીલાલ લક્ષ્મીચંદ પાટડિયા (ચોકસી)ના પુત્ર તથા મહેશભાઈના મોટાભાઈનું તારીખ 27/11/2025 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 28/11/2025 ને શુક્રવારના રોજ સવારે 10 થી 11:30 વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન પીંજરા શેરી, સોની બજાર, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. મહેશભાઈ: 9904296636મહેન્દ્રભાઈ: 9825583676