મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી બ્રાહ્મણ હરિશભાઈ નટવરલાલ ઓઝા (Retd. PGVCL) (ઉં.વ. 75) તે નયનાબેનના પતિ, મુકેશભાઈ (Retd. SBI), લતાબેન, જ્યોતિકાબેન, રેણુકાબેનના મોટાભાઈ, મૌલિક અને આકાશના પિતા, ધૈર્ય અને હિર્વાના કાકા તથા જીયાંશના દાદાનું તા. 25-3-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 29-3-2025 ને શનિવારે બપોરે 4:00 થી 6:00 ના રોજ તેમના નિવાસસ્થાન હરિશભાઇ એન ઓઝા, બ્લોક નંબર. 103, પહેલો માળ, સરસ્વતી રેસિડેન્સી, સત્યમ પાન સ્ટ્રીટ, સરદાર બાગની સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.