મોરબી : હંસાબેન રસિકલાલ વ્યાસ(ઉ.વ. 65) તે રસિકભાઈ વ્યાસ(જનસંઘ)ના પત્ની તેમજ દિપક, અસ્મિતાબેન અને કૈલાશબેનના માતાનું તા. 20 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 23 ને સોમવારે બપોરે 2 થી 5 તેમના નિવાસ સ્થાન કુબેર નગર શેરી ન. 3, નવલખી રોડ, મોરબી ખાતે રાખેલ છે.