મોરબી : મોરબી નિવાસી હંસાબેન કનૈયાલાલ પારેખ (ઉ.વ.75)તે કનૈયાલાલ મોહનલાલ પારેખના ધર્મપત્ની, કેતનભાઈ, વિમલભાઈ, મીનાબેનના માતા તથા સ્વ. રૂગનાથદાસ કરશનદાસ રાણપરાના દિકરીનું તારીખ 20-5-2024ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 23-5-2024ના રોજ ગુરુવારે સવારે 10:30 થી 12:00 કલાકે શ્રી સોની સમાજની વાડી, પારેખશેરી, દરબારગઢ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.