મોરબી : મોરબી નિવાસી હંસાબેન ગોવિંદભાઈ વઘાડીયા (ઉં.વ. 86) તે સ્વ. હેમંતભાઈ, સ્વ. રાજેન્દ્રભાઈ, સરોજબેન રમેશકુમાર ધ્રાંગધરીયા, પુષ્પાબેન જયેશકુમાર અંબાસણા, અલ્પાબેન ધર્મેશકુમાર આમરણીયાના માતા, પ્રશાંતભાઈ હેમંતભાઈ વઘાડીયા, સચીનભાઈ હેમંતભાઈ વઘાડીયાના દાદી, સ્વ. કેશવજીભાઈ લક્ષ્મણભાઈ ભાડેસીયાના દીકરીનું તારીખ 26-5-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીક 30-5-2025 ને શુક્રવારના રોજ સાંજે 4-30 થી 6 કલાકે સિદ્ધિ વિનાયક વાડી, સત્યમ પાનવાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.