મોરબી: મૂળ હમીરપર હાલ મોરબી નિવાસી હંસાબેન ગોરધનભાઈ ભોરણીયા (ઉંમર વર્ષ 65)નું તારીખ 06/01/2026 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 08/01/2026 ને ગુરુવારના રોજ સવારે 08:00થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન સનરાઈઝ વિલા, નાની કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે. મો. નં.ગોરધનભાઈ (9913623646)મનોજભાઈ (9687522868)