મોરબી : મોરબી નિવાસી હાજીયાણી જુબેદાબેન હાજી ગુલામ રસુલભાઈ ભટ્ટી તે હસન અલી હાજી ગુલામ રસુલ ભટ્ટી (ચિરાગ વીડિયો શુટિંગ વાળા) તથા યુસુફભાઈ હાજી ગુલામ રસુલભાઈ ભટ્ટી (રોયલ પ્લાસ્ટીક વાળા)ના માતા તથા ઓસમાણગની (ભાઇજાન) એહમદ તથા મકબુલના દાદીનું તારીખ 4-7-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું 11-7-2025 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવસ સ્થાને નહેરૂ ગેઈટ અંદર, પખાલી શેરી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 9825827872, 9904815052.