મોરબી : મૂળ સુસવાવ હાલ મોરબી નિવાસી હાજાભાઈ વેલાભાઈ મારૂ તે ઘનશ્યામભાઈ તથા જેઠાભાઈના પિતાનું તારીખ 26-5-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા (પાણીઢોળ) તારીખ 5-6-2025 ને ગુરૂવારના રોજ રાખવામાં આવી છે. તથા બહેન દીકરીઓનો લૌકિક વ્યવહાર તારીખ 29-5-2025 ને ગુરુવાર તથા 30-5-2025 ને શુક્રવાર બે દિવસ રાખવામાં આવ્યો છે.