મોરબી : મોરબી નિવાસી ગોવિંદભાઈ રાઘવજીભાઈ મંડાણી (ઉ.વ. 60) તે દયાબેન મંડાણીના પતિ, દિપકભાઈ મંડાણીના પિતા, આશાબેન દિપકભાઈ મંડાણીના સસરાનું તારીખ 20-4-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-4-2025 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાન 'સહજાનંદ પેલેસ', સિટી મોલ પાછળ, શનાળા બાયપાસ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.