મોરબી: મોરબી નિવાસી ઘાંચી હાજીસતારભાઈ દાઉદભાઈ સોલંકી (રસવારા) નું તા. 08/10/2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 10/10/2025 ને શુક્રવારના રોજ સવારે 09:00 થી 10:00 કલાકે ઘાંચી જમાતખાના, ઘાંચી શેરી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.