મોરબી: મોરબી નિવાસી ગણેશભાઈ રાઘવજીભાઈ કલોલા (ઉં. વ. 55) તે નરસિંહભાઈ (મો. નં. 99790 21519) કલોલાના ભાઈ, જયદીપભાઈ (મો. નં. 87806 03574)ના પિતા તેમજ રમેશભાઈ (મો. નં. 94282 10114) કરમશીભાઈ અઘેરા તથા મનસુખભાઈ (મો. નં. 98254 73901) કરમશીભાઈ અઘેરાના બનેવીનું તા. 03/09/2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા. 06/09/2025 ને શનિવારે સવારે 08:00 થી 10:00 કલાકે કેશવ હાઇટ્સ, લક્ષ્મી નગર સોસાયટી, ગોલ્ડન માર્કેટની બાજુ વાળી શેરી, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે રાખેલ છે.