મોરબી: મૂળ વર્ષામેડી હાલ મોરબી નિવાસી સ્વ. ગણેશભાઈ મૂળજી ભાઈ ઉઘરેજા (ઉં.વ. ૯૬), તેઓ સ્વ રેવાબેન ઉઘરેજા ના પતિ,તેઓ રેઈનબો ટ્રેડર્સ વાળા જયંતિભાઈ ઉઘરેજા અને રાજેશભાઈ ઉઘરેજા ના પિતા,સવિતા બેન ઉઘરેજા અને લતાબેન ઉઘરેજા ના સસરા,સાગર ઉઘરેજા અને તેજસ ઉઘરેજા ના દાદા તેમજ અર્પી ઉઘરેજા અને ભૂમિ ઉઘરેજાના મોટા સસરા નું તા.૨૮/૦૯/૨૦૨૫ ને રવિવાર ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૦૧/૧૦/૨૦૨૫ ને બુધવાર ના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે ગુરુ લાભદે હોલ,લીલાપર કેનાલ રોડ,મોરબી ખાતે રાખેલ છે ખાસ નોંધ:- લૌકીક પ્રથા બંધ રાખેલ છે