મોરબી અપડેટ : મોરબી નિવાસી ગાંડાલાલ શિવલાલ પરમાર તે જગદીશભાઈ તથા અશોકભાઈના પિતાનું તારીખ 6-9-2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-9-2026 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે શિવ મંદિર, સોમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 85113 88932, 9638083596.