મોરબી: મોરબી નિવાસી ગાંડાલાલ કાનજીભાઈ સિણોજીયા (ઉંમર વર્ષ 81) તેઓ રાજેશભાઈ સિણોજીયા અને ધર્મેન્દ્રભાઈ સિણોજીયાના પિતા તેમજ ભગવતીબેન સિણોજીયા તથા હર્ષિબેન સિણોજીયાના સસરા તથા જીગરભાઈ સિણોજીયા અને દેવ સિણોજીયાના દાદા તેમજ જીજ્ઞાબેન જીગરભાઈ સીણોજીયાના દાદાજી સસરાનું તારીખ 02/01/2026 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું 05/01/2026 ને સોમવારના રોજ સવારે 08:00 થી 10:00 કલાકે દ્વારકાધીશ પાર્ટી પ્લોટ, ઘુનડા રોડ, મોરબી ખાતે રાખેલ છે. મો. નં.98255 94980 98254 96363 98252 23285