મોરબી : મોરબી નિવાસી દુર્ગાબેન રાઘવજીભાઈ સિણોજીયા (ઉ.વ.54) તે રાઘવજીભાઈના પત્ની, નારણભાઈ જેઠાભાઈ સિણોજીયાના પુત્રવધુ, અંબારામભાઈ અને હસમુખભાઈના ભાભી, રજનીકાંતભાઈ અને રોહિતભાઈના માતાનું તારીખ 2-8-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 3-8-2024 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાને પંચવટી સોસાયટી, નવયુગ વિદ્યાલયની સામે, મોરબી ખાતે તથા સાંજે 6 થી 8 કલાક દરમ્યાન મુ. હડમતીયા, તા. ટંકારા, જિ. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.