મોરબી : મોરબી નિવાસી ડો. પ્રકાશકુમાર પ્રવિણચંદ્ર કુનપરા (ઉં.વ. 59) તે ભાવનાબેન કુનપરાના પતિ, પૃથ્વીરાજ, કલ્યાણી, સીમરનના પિતા, ડો. પદમાબેન કુનપરા, અશ્વિનભાઈ, નિખીલભાઈના ભાઈ, ડો. જન્મેજય, સિદ્ધાર્થના કાકાનું તારીખ 21-8-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-8-2025 ને શુક્રવારના રોજ બપોરે 4 થી 6 કલાકે લુહાણા વિદ્યાર્થી ભવન, મોરબી નાગરિક બેંકની સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.