મોરબી: મૂળ ચમનપર નિવાસી હાલ મોરબી ડૉ. છગનભાઈ હરિભાઈ હોથી (ઉંમર વર્ષ 93) તેઓ રતિભાઈ હોથી, કાંતિભાઈ હોથી તથા સ્વ. જયંતીભાઈ હોથીના પિતા અને કલ્પિતભાઈ હોથી તેમજ મિલનભાઈ હોથીના દાદાનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 11/12/2025 ને ગુરૂવારના રોજ સવારે 08:00 થી 10:00 કલાક સુધી અનુપમ સોસાયટી, કદમ મેડિકલ વાળી શેરી, નીલકંઠ વિદ્યાલયની સામે, મોરબી ખાતે રાખેલ છે.