મોરબી : મોરબી નિવાસી દિનેશભાઈ લવજીભાઈ બરાસરા તે ભરતભાઈ લવજીભાઈ બરાસરાના ભાઈ, જગદીશભાઈ દિનેશભાઈ બરાસરાના પિતાનું તારીખ 17-2-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-2-2025 ને બુધવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગુરુ લાભદે હોલ, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.