મોરબી: મૂળ જીવાપર (ચ.) હાલ મોરબી નિવાસી દિનેશચંદ્ર હરિલાલ રાવલ (ઉ.વ. 64) તે રાકેશભાઈ (HDFC બેન્ક)ના પિતા અને રતિલાલ (ST), વસંતભાઈ, કિશોરભાઈ, પ્રવીણભાઈ, વિનોદભાઈ અને ગૌતમભાઈના ભાઈનું 5-8-2025ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું આવતીકાલે 7-8-2025 ને ગુરૂવારના રોજ ઔદીચ્ય બ્રાહ્મણની વાડી, રામઘાટ પાસે, મોરબી ખાતે સાંજે 4 થી 6 સુધી રાખેલ છે.