મોરબી: મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી દિલીપભાઈ નાથાલાલ પરમાર (ઉં. વ. 63) તેઓ નાથાલાલ (95125 06641) પરમારના પુત્ર, કિશોરભાઈ (98255 91520) પરમારના ભાઈ, રવિભાઈ (94043 11111) પરમારના પિતાનું 15/09/2025 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું સાસરી પક્ષ અને પિયર પક્ષનું બેસણું તા. 19/09/2025 ને શુક્રવારના રોજ સાંજે 03:00 થી 06: 00 સુધી તેમના નિવાસસ્થાન બરવાળા ખાતે રાખેલ છે.