મોરબી: મોરબી નિવાસી દિલીપભાઈ ભગવાનજીભાઈ સોલંકી (ઉ.વર્ષ-65) તેઓ પ્રફલાબેનના પતિ તેમજ અભિષેકભાઈ (98794 72014), મોનીકાબેન તથા શીતલબેનના પિતા તથા ખાનપર-ઘુનડાવાળા હંસરાજભાઈ ભવાનભાઈ પીઠડીયાના જમાઈનું તા. 04/01/2026 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા સસરાપક્ષની સાદડી તા. 05/01/2026 ને સોમવારના રોજ બપોરે 03 થી 05 કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, અંકુર સોસાયટી, જી.આઈ.ડી.સી સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.