મોરબી : મૂળ જેતપુર હાલ મોરબી નિવાસી ધીરજલાલ બાલુભાઈ વાઘેલા (ઉ.વ.79) તે સાગરભાઈ (મો.નં.7383705006), કૌશલભાઈ (મો.નં. 9979222123) અને જીજ્ઞેશભાઈના પિતા તથા જયશ્રીબેન સાગરભાઈ વાઘેલા (મો.નં. 7016707020)ના સસરાનું તા. 13-3-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 17-3-2025 ને સોમવારના રોજ બપોરે 4 થી 6 કલાક દરમ્યાન એ.કે. કોમ્યુનિટી હોલ, છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરી, ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, માર્કેટિંગ યાર્ડની સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.